યાદ-એક મીઠું સંભારણું

(44)
  • 2.4k
  • 15
  • 470

'યાદ-એક મીઠું સંભારણું.' જીવતી જિંદગીમાં જેમ-જેમ જીવતા જઈને એમ એમ મધ જેવી મીઠી યાદો, વર્ષોથી ભોંયતળિયે દટાયેલા ખજાનાની જેમ અકબંધ બની જાય છે અને એ જ યાદોને સહારે જીવન જીવતા લોકોની સંખ્યા ક્યાં ઓછી છે! કેટલું સરસ સર્જન કર્યું છે આ સર્જનહારે! મેદનીમાં એકલતાનો અહેસાસ,એકાંતમાં સાથનો સહારો,દૂર રહેલા સાથીના જિંદગીનો સહારો,વિચારોની દુનિયામાં વિહરતા પ્રેમનીઓનો ખજાનો,યાદ એટલે,આવે તો રડાવી જાય, જૂની પોથી ઉથલાવી જાય,સપના સાથે પરોવાઈ જાય, નીંદર ઉડાવી જાય,મિલોનું અંતર કપાઈ જાય, પળમાં જાણે જિંદગી જીવાય જાય.. સૂરજભાઈ આજે ૫૫ વર્ષની જિંદગી હોંશે જીવીને સમયના સકંજામાં ફસાઈને બહાર આવ્યા હતા ત્યારે બંગલાના ગાર્ડનમાં બેસીને કલમ અને