ઘરવાળી..

(49.2k)
  • 2.9k
  • 3
  • 1.2k

                        રમેશ ને મહેશ આજ ઘણા દિવસો પછી મળેલા ..આમ તો સાંજે ઓફિસે થી છૂટીને મળવું આ રોજ નો નિયમ હતો ...પણ હમણાં મહેશ ને થોડા દિવસ થી ઓફિસ માં વધારે કામ રહેતું હતું..            મહેશ ને રમેશ ચા પીતાં હતા ..મહેશ કંઈક ટેન્શન માં લાગતો હતો..રમેશ એ પૂછ્યું શુ થયું છે તને???... મહેશે ત્યાં તો જવાળામુખી ની જેમ આગ ઉગલવાનું શરૂ કરી દીધું,  "મેં લગ્ન કરી ને જીવન ની સૌથી મોટી ભૂલ કરી છે, યાર..ઓફીસ થી આવ્યો હમણાં કેટલું કામ હોય છે ...એને રાત્રે