હિગ્સ બોઝોન The God Particle (ભાગ-૨)

  • 4k
  • 3
  • 1.2k

હિગ્સ બોઝોન The God Particle (ભાગ-૨) ગયા વખતે જોયું એ રીતે જેમ સ્નીગ્ધ અને ઘટ્ટ માધ્યમમાં કણની ગતિ અવરોધાય એમ બ્રહ્માંડના જન્મ પછી હિગ્સ ફિલ્ડથી બ્રહ્માંડમાં મોજૂદ દરેક કણની ગતિ અવરોધાઇ. જે પ્રમાણમાપમાં ગતિ ઓછી થઇ એજ પ્રમાણમાપમાં એનું દળ વધ્યું. હિગ્સ ફિલ્ડે કણોને દળ પ્રદાન કર્યું. ખાલી શબ્દોમાંજ નહીં પણ ખરેખરમાં ઉર્જાને પદાર્થમાં રૂપાંતરિત કરી. પદાર્થના (એટલે કે દળના) અસ્તિત્વની શરૂઆત કરનાર પરિબળ એટલે હિગ્સ ફિલ્ડ. આમ જોવા જઇએ તો ઉપમાની રીતે પણ દળનું અસ્તિત્વ પેદા કરનાર કણ (કમસે કમ દળ માટે તો) ગોડ પાર્ટીકલ કહેવાવો જોઇએ, પણ હિગ્સ બોઝોનને એ નામ અપાયા પછી ઘણાબધા વૈજ્ઞાનિકોને ‘ગોડ પાર્ટીકલ’