દિશા ની દાદી

(25)
  • 2.8k
  • 3
  • 643

" દાદી " દિશા જલદી કર કેટલી વાર તારી સ્કુલ વાન આવવાનો સમય થઈ ગયો છે .. દિશા - હા આવી રેડી થાવ છું... દિશા રેડી થઇ ને બાર આવે છે અરે મમ્મી આ દાદી કેમ આટલી જલદી ઉઠી ગયે છે. મમ્મી - અરે હા દાદી ને બાર જવાનું છે. એટલે તું ચલ ને દિશા બ્રેકફાસ્ટ કરવા બેસ તારે મોડું થશે દિશા નું ધ્યાન હજી દાદીમા હોય છે ખબર નઈ કેમ દાદી ક્યા જવાની હસે સરખી રીતે બ્રેકફાસ્ટ મા પણ ધ્યાન ના આપે શકી વારે ઘડી એ દાદી. ને દિશા ના આયકોંટેક્ટ થતાં રહ્યો.. ખબર નહિ પણ દિશા આ બધું