પ્રકાશની રોશની

(15)
  • 2.5k
  • 4
  • 703

Hi...પ્રકાશ,તુ કેમ છે?તુ અચાનક અહી ?અને સાચેમા તુજ છે કે પછી તારો ભટકતો આત્મા?રોશની એ પ્રકાશ ને પુછ્યુ. "હેલ્લો...રોશની...મજામા,હુ કોઈ ભટકતો આત્મા નથી,મજાક ના કરીશ .તુ આ આત્માનો ખોટો ખ્યાલ તારા મગજ માથી કાઢી નાખજે,જેથી કરીને અમુક સારી,સાથે રાખવા જેવી સાચી બાબતોને પણ તારા મગજની મધુરતા માણવા મળે." પ્રકાશે તેના અંદાજમા જવાબ આપ્યો. "ઓહ....હે....એવુ છે,"રોશની એ હસતાં હસતાં તેના જવાબને ઝબકારો આપ્યો. આ ઝબકારાથી પ્રકાશના દિલનો ઘબકારો વધ્યો."હુ જીવુ છું તો પણ, તને કેમ હુ ભટકતો આત્મા છુ એવો આભાસ થયો?" પ્રકાશે રોશનીને સવાલ કયૉ. "કેમ...કે મે તને કીધું હતુ કે તુ પણ મારી સાથે કેનેડા study કરવા આવીજા,પરંતુ તે મારી