ધોળાવીરા વૈશ્વિક હેરીટેજ સાઈટ ......

(26)
  • 9.3k
  • 7
  • 2.4k

કચ્છ ભુજમાં ૨૫૦ કિમી અંતરે આવેલ ધોળાવીરા ની સાઈટ વૈશ્વિક વિરાસત નl અમુલ્ય વlરસl સમાન ગણાય છે. યુનો દ્વારા તેને વૈશ્વિક વિરાસત ના લીસ્ટ માં માન્યતા અપાઈ છે, તેને આજે વરસો થયા .પણ ભારત સરકારની થોડી ઢીલી નીતિના કારણે વૈશ્વિક વlરસlમાં તેનો પૂર્ણપણે સમાવેશ થવામાં વિલંબ થયો છે. ૫૦૦૦ વરસ જુના મોહેંજો દડો અને હડપ્પા સંસ્કૃતના શહેર તરીક ધોળlવીરા પ્રસિદ્ધ છે. વિશ્વની સોથી પ્રાચીન નગર રચના નું સ્થાપત્ય ગણી શકાય એવા આ ધોળાવીરાને વૈશ્વિક વlરસlમાં સ્થાન આપવાની માંગણી ઘણી જૂની છે. છેલ્લે ૨૦૧૪ માં ફરીથી તેનો સમાવેશ ટેન્ટેટીવ લીસ્ટમાં કરાયો હતો. ધોળાવીરાની શોધ અને ઉત્ખનન ૧૯૮૯ માં કરવામાં આવેલ.