સાયલન્ટ લવ

(50)
  • 3.5k
  • 11
  • 986

  બસ બરોડા બસસ્ટેન્ડ પર આવીને ઉભી રહી.રાતના બે વાગ્યા હતા.બસમાના મુસાફરો બસ માથી નીચે ઉતરી રહ્યા હતા. તેમના પગના ચાલવાનો અવાજ આવી રહ્યો હતો.ચંદન તેની આંખો ચોળતો તેની સીટમાં  ગાઢ નિદ્રા માંથી ઉઠ્યો.તેને પોતાના કપડાની બેગ તેના ખંભા પર નાખી અને તે નીચે ઉતરયો. તેને એક રિક્ષા પકડી અને તે બસસ્ટેન્ડ પરથી તેના રૂમ તરફ આવ્યો .         તેને રિક્ષા માથી તેના કપડાની બેગ લીધી અને રીક્ષાવાળાને ભાડુ આપી તેના રૂમમા આવ્યો.તેને બેગ એક રૂમના ખુણે મુકી,પાણીની બોટલ માથી પાણી પીધુ અને ફુલ પંખો કરીને તેના બેડ પર ફરી ઉંધી ગયો.તે મુસાફરી કરીને થાકી ગયો હોવાથી તે