અનકંડીશનલ લવ - 7

(57)
  • 4k
  • 6
  • 1.4k

Radhi Guajarati                         Unconditional love Part 6આગળ જોયું. ....નિશીત આવી ને આકાશ ને પકડે છે અને ગુસ્સા મા કહે છે કે તને બધી ખબર હતી તો પણ કાંઈ ના કીધું... "અરે પણ શું થયું છે આમ કેમ મને પકડે છે...?" આકાશ એ નિશીત ને પૂછ્યું..... "નાટક ના કર તું આમારો ફ્રેન્ડ છે મને એવું હતું પણ તું તો એક ગદાર નીકળ્યો તને બધી વાત ની ખબર હોવા છતાં પણ તે મને વાત ના કરી કેમ આકાશ કેમ?"  નિશીત નો ગુસ્સો સાતમા આસમાને ચડવા લાગ્યો હતો.... " નિત્ય અને પલ તો ખાલી વિચાર જ કરી