સેકન્ડ ચોઇસ - 5

(29k)
  • 4.1k
  • 11
  • 1.4k

Ghસેકન્ડ ચોઇસ (પ્રકરણ-5)"ટાંણે મથે જ આંઉ ખબરધાર નતો રાં..નેં  રાંતો ખબરધાર ત હોશિયાર નતો રાંમૂંકે જ આય મૂંજી એલર્જી, કૂરો ચાં?રાંતો હિતે જ રાંતો,છતાં યાર,નતો રાં."ફસડાઈ પડેલી પાયલનું માથું જમીન સાથે અથડાય એ પહેલાં રિયાને પોતાના હાથને આડશ બનાવી પાયલના માથાને બચાવી લીધું. થોડાં મોડા પડેલ રોહિતના ચહેરા પર  ભોંઠપ મિશ્રિત ચિંતા તરવરી ગઈ .રિયાનની સ્વસ્થતામાં લગીરે ફરક નહોતો પડ્યો,' મને લાગે છે કે બીપી લૉ થયું છે એને કારણે બેહોશ થઈ  છે.પાયલને નજીકની કોઈ હોસ્પિટલ લઈ જવી પડશે.' કહેતાં રિયાને એક હાથ ખીસ્સામાં નાખ્યો.. ગાડીની ચાવી કાઢી અને રોહિત તરફ ઉછાળી,' તું ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી ગેટની નજીક લેતો