દિવાળી

  • 4.2k
  • 988

દિવાળી-full package અહીં full-package એટલે કે આ તહેવાર માં બધીજ જાત ની વસ્તુઓ કે ક્રિયાઓ થતી હોય છે.શ્રમ,પૂજા,મસ્તી,મળવું,હરવું-ફરવું,વગેરે.શ્રમ એટલે દિવાળી પહેલા જે ઘર ની સાફ સફાઈ માં તમારે બલિદાન આપવું પડે એ.પૂજા માં ચોપડા પૂજન આવી જય અને ખાસ કરીને ધનતેરસ માં ધન ની પૂજા કરીયે છે એ.મસ્તી એ આપણે દિવાળી માં મિત્રો સાથે ફટાકડા ફોડતા કરીયે એ.અને હા આ મસ્તી માં અમે કાળો ઇતિહાસ ધરાવીએ છીએ??.મળવામાં આપડે નવા વર્ષે મળીયે એ.અને મને ગમતો દિવાળી નો મુખ્ય ભાગ એ છે દિવાળી વેકેશન.એમાં ખાસ કરીને હરવા ફરવા ની એક અલગ જ મોજ હોય છે.આમ આ બધી વસ્તુઓ ને આવરી લે છે