છેલ્લો શ્વાસ - વિશ્વાસ

(21.8k)
  • 7.1k
  • 10
  • 1.4k

પ્રેમ માં વિશ્વાસ એજ બધું છે, આ વાત ને એક નાનકડી વાર્તા સ્વરૂપે આપ સહુ ની સમક્ષ રજૂ કરતા આનંદ ની લાગણી અનુભવું છું, "છેલ્લો શ્વાસ -વિશ્વાસ" એક નાની પ્રેમ કથા ને વાચા આપવા બદલ માતૃ ભારતી ટિમ નો આભાર , આપના પ્રતિભાવ એજ મારી માટે આશીર્વાદ ,