4 year to unconditional love

(18.9k)
  • 3.1k
  • 9
  • 870

આમ તો આ વાત બહુ વર્ષો જૂની છે પણ મન માં એમ થયું કે એને યાદ કરી ને તો બહુ ખુશ થયો આજે એના માટે થોડું લખી ને આનંદ લવ તો આજે મેં બસ મારી એની થોડીક યાદો ના ભાગ ને શેર કરું છું. મારુ નામ સાગર છે.. આજ થી ઘણા વર્ષો (લગભગ ૮ વર્ષ) પેલા ની વાત છે જયારે હું એને ઓળખાતો હતો પણ એવી કોઈ ખાસ ઓળખાણ નતી કે હું એની જોડે કોઈ વાત કરી શકું કે પછી કે મળી શકું એને. તો પણ હું એને ઘણા સમય થી ઓળખાતો હતો એ મને ઓળખાતી હતી કે નઈ