ઓફીસ નં ૩૦૮ - ભાગ ૪

(129)
  • 4.2k
  • 15
  • 2k

( આગળ આપડે જોયુ કે મુક્તિ ને ઓફીસ માં કોઈ નો હોવાનો એહસાસ થાય છે. મંથન મુક્તિ ને ડીનર પર લઈ જાય છે. મુક્તિ નું ગળુ એક લોહીયાળ હાથ દબાવે છે હવે આગળ )     મંથન ઘરે પહોંચી ગયો. ફ્રેશ થઈને બેડ પર આડો પડ્યો. પોતે જ વિચારી રહ્યો કે પોતે " શું કામ આવા મુક્તિ ના સપનાં જોયા. ખબર નહી આજે શું થઈ ગયેલુ મને." મંથન એ સૂવાની કોશિશ કરી પણ ઊંઘ ન આવી તેથી રસોડાં માં જઈ કોફી બનાંવી હીંચકે બેઠો. એટલા માં જ તેનાં દાદાજી આવ્યા જે એનાં બાજુ માં બેઠા. તે તેનાં મિત્ર જેવાં જ હતાં.