મજબૂરી પ્રકરણ 6

(13)
  • 3.9k
  • 7
  • 918

હું ઓફિસમાં આવીને બેઠો હતો અને વસીમના આવવાની રાહ જોઈ રહ્યો હતો, હજી સુધી એ આવ્યો નહોતો ખડૂસ પેહલા એનું આવી જવું જરૂરી હતું હું એની રાહ જોવામાં અને ટેન્શનમાં સિગારેટ પર સિગારેટ પી રહ્યો હતો, "શેનું ટેન્શન છે તો આટલી બધી સિગારેટ પીવે છે" કહેતો વસીમ આવ્યો અને મારા બાજુમાં આવીને બેઠો  "ડોફા, તારી જ રાહ જોતો હતો સારું થયું વેહલા આવ્યો પેલો ખડૂસ આવી જાત તો સરખી વાત ના થાત" હું ગુસ્સાથી બોલ્યો અને મારું આવું રૂપ જોઇને વસીમ ગબરાઈ ગયો  "શાંત થા અને બોલ શું કામ છે ભાઈ..?" એણે મારા ખભા પર હાથ મુકીને  કહ્યું "આપડે છ