સિસ્ટર શ્રદ્ધા

(30)
  • 2.5k
  • 6
  • 994

વાંચો મારી એક તદ્દન નવી વાર્તા...સિસ્ટર શ્રદ્ધા     "સિસ્ટર આજે સ્પેશિયલ રૂમ 402 વાળા પેશન્ટ ને ડિસ્ચાર્જ આપવાનું છે? એની  ડિસ્ચાર્જ સમરી ભરી દવ? ફાઇલ તૈયાર કરવાની છે સવારે રાઉન્ડ માં સર આવ્યા ત્યારે કહ્યું છે. આઈશિયુ ના બંને પેશન્ટ ની ડ્રિપ શરૂ છે ઇન્જેક્શન અપાઈ ગયા છે 401 ના પેશન્ટ ની વીગો કાઢી નાખી છે એના સગા પૈસા ની વ્યવસ્થા કરી નાખે એટલે સાંજે એને પણ ડિસ્ચાર્જ મળી જશે.આસિસ્ટન્ટ નર્સ દિવ્યા એ આવતા વેત સિસ્ટર શ્રદ્ધા ને રિપોર્ટ આપી દીધો.સિસ્ટર શ્રદ્ધા મુંબઇ ની જાણીતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે જોબ કરતા હતા. સિસ્ટર શ્રદ્ધા એટલે દરેક શિફ્ટ ની બધીજ