પ્રીય તું,તારા માટે કયું સંબોધન વધુ સારું રહેશે તે નક્કી નથી કરી શકતો પણ કાંઈ નહીતને આ પત્ર લખીને હેરાન કરું છું તે બદલ સોરી પણ આમ પણ આ પત્ર તારા સુધી પહોંચશે નહી આપણે અલગ થયાને હવે ત્રણ વર્ષ થવા આવ્યા અને છતાં આ ત્રણ વર્ષમાં તને ક્યારેય મારી જરૂરત નથી પડી એ જોઇને આશ્ચર્ય અને આનંદ થાય છેક્યારેક વીચાર આવે છે કે સારૂં જ થયું કે આપણે અલગ થયા અને હું થોડો મોડો જ ખરો પણ મારી જીંદગી નું લક્ષ્ય શોધી શક્યોથેંકફુલી આજે હું એ નથી રહ્યો જે તુ મને છોડી ગઈ હતી મેં ઘણું અચીવ કર્યું છે અને