ઓફીસ નં ૩૦૮ - ભાગ ૫

(134)
  • 3.8k
  • 17
  • 1.8k

( આગળ આપડે જોયુ કે મંથન મુક્તિ વિશે તેનાં દાદાજી સાથે વાત કરે છે. તેનાં દાદાજી સમજાવે છે કે તે મુક્તિ ને પ્રેમ કરે છે. બીજી તરફ મુક્તિ એક ખરાબ સ્વપ્ન જોવે છે. ઓફીસ જાય છે તો ત્યાં તેને ડરાવનો અનુભવ થાય છે. તે એક વાહન સાથે અથડાઈ જાય છે. હવે આગળ ) મુક્તિ  એક બાઈક સાથે અથડાઈ ગઈ. અને નીચે પડી ગઈ. રોડ સૂમસામ હતો. અંધારુ પણ હતુ. તે બાજુ હાઈવે હોવા છતાં આવન જાવન ઓછી રહેતી. રાતે મોડા ટ્રક ની આવન જાવન રહેતી. મુક્તિ નાં ચહેરા પર લાઈટ આવતાં તેણે પોતાનો હાથ આડો રાખ્યો. લાઈટ નાં પ્રકાશ માં