ઓફીસ નં ૩૦૮ - ભાગ ૬

(143)
  • 3.6k
  • 14
  • 1.9k

( આગળ આપડે જોયુ કે મુક્તિ ડરી ને ઓફીસ છોડવાનો વિચાર કરે છે. પણ ફેમિલી નાં લીધે પાછી જાય છે ઓફીસ. ઓફીસ માં તે એક આત્મા ને જોવે છે તે આત્મા નો લોહીયાળ હાથ તેનાં તરફ વધી રહ્યો. હવે આગળ ) તે છોકરી નો લોહીયાળ હાથ મુક્તિ તરફ આવી રહ્યો હતો. હાથ તેની નજીક આવ્યો એટલે તે ખસી ગઈ.તે ડરી ગઈ અને તેનાં મોં માંથી ચીસ નીકળી. તેણે જોરથી ચીસ પાડી અને દરવાજા તરફ આગળ વધી. વોશરુમ નો દરવાજો ખુલ્યો નહી તેનાંથી. બહાર મંથન એ મુક્તિ ની ચીસ સાંભળી. તે ડરીને બારણા પાસે આવ્યો. બારણુ ખોલવાની કોશીશ કરી જોઈ પણ