સાત પગલા સંતાનના હિતમા

(16)
  • 2.8k
  • 6
  • 883

સાત પગલા સંતાનના હિતમા નમસ્કાર, મારી વાતની શરુઆત બે પંક્તિઓ દ્વારા કરીશ. જે આપણા સૌના સંતનોને સમર્પિત છે. “ઇશ્વરની સોગાત છે તુ, જીવનનુ અનમોલ વરદાન છે તુ, કલ્પી ન હતી કદી એ હકીકત છે તુ.” અપણા સૌના દિલમા આવી કઈક લાગણી આપણા સંતાનો માટે હોય છે. કદાચ એવુ કહુ તો અતિશયોક્તિ નહિ લાગે કે સંતાનથી વધારે માતા પિતા માટે દૂનિયામા બીજુ કઈ હોતુ જ નથી. સાચી વાત! અને જ્યારે બાળકના કરિઅરની વાત આવે ત્યારે માતાપિતા કઈજ કચાશ રાખતા નથી. બાળકના અભ્યાસ અને કરિઅરને લઈને માતાપિતાના જીવનમા અલગ અલગ પડાવ આવે છે. જ્યા અનેક સવાલો અને અનેક મુંજવણો ઊભી થાય