આપણું ઘર

(32)
  • 4.7k
  • 17
  • 1.1k

અેક દિવસ કોમલ બઘા ને ઘર ના આગંણા માં ભેગા કરે છે. તે બધા ને બુમ પાડે છે,.રમેશકાકા, કિરણકાકી, કિશોરકાકા, બધા લોકો આવી જાવ . ત્યારે કિશોરકાકા બોલે છે, બેટા સવાર થઈ છે એટલે કોઈ નથી, અમે આટલા જ છે. હા કાકા મને ખબર છે, કાકા, કિરણકાકા અને સુરેશકાકા અે રોજ ની જેમ morning walk પર ગયા હશે, અને પછી 9 વાગ્યા સુધી માં ચેસ ચેમ્પિયનનો ચેસ રમી ને આવશે. પણ કહેવુ પડે તેઓ મિત્રતા ખૂબ પાક્કી છે. કરણ બોલે છે, હા કાકા અને પછી મારી કોકીકાકી એ મંદિર ગયા છે. અરે ભાઈ હુ આવી કયા ચાલ્યા. (બહાર થી અવાજ આવ્યો) અરે મારી કોકી