બચત-

(32)
  • 3.7k
  • 7
  • 846

"તમે જલ્દી ઉભા થાવ હવે,જમવા નથી બેસવું?"દિપતીએ ટીવી જોઇ રહેલા તેના પતિ દિપેનને કહ્યુ. "તારે કેમ આજે ઉતાવળ છે,હજુતો જમવાનો ટાઇમ પણ નથી થયો"દિપેને તેની સામુ જોઈ રહેલી દિપતીને જોતા કહ્યુ. "આજે મે તમારા માટે તમારી મનગમતી સ્વીટ બનાવી છે, એટલે ઉતાવળ છે મારે "દિપતીએ તેની કમર પરથી છુટી ગયેલા દુપટ્ટાને કમર ઉપર બાંધતા દિપેન ને કહ્યુ .