પ્રેમ ની પરિભાષા - 2 પ્રેમની શરુઆત

(46)
  • 3k
  • 5
  • 1.3k

                        પ્રેમની શરુઆત     કાવ્યા ને માટે  દીવસ સોને મઢેલો ઉગ્યો . આજે તેને જાણ થઈ કે તે જેના ગળાડુબ પ્રેમ મા છે તે કદાચ તેનો બનશે . તે જાણતી હતી કે સૌમ્ય ને પામવો કઠણ બનશે , સૌમ્ય સરળતાથી તેના લાગણીતંતુ એ બંધાશે નહી  પરંતુ સ્ત્રીહઠ સામે સૌમ્ય ક્યા સુધી ટકી રહે છે તે જોવુ રહ્યુ . જ્યારે એક સ્ત્રી હઠે ભરાય છે ત્યારે ભીષ્મ , કર્ણ , દ્રોણ , જેવા મહાપુરુષો ના જીવન નષ્ટ થઈ જાય છે , તો પછી સૌમ્ય તો એક સામાન્ય માનવ છે તેને મનાવતા કેટલો સમય લાગશે . તેના હૃદય મા