રિવ્યુ - Midnights With મેનકા

(57)
  • 4.2k
  • 5
  • 1.5k

મનને ગમે એવી છે Midnights With મેનકા ગુજરાતી ફિલ્મો વિષે કાયમ લોકોને એક ફરિયાદ રહી છે કે તેના વિષયો ટિપિકલ હોય છે અને ખાસકરીને પેલા ત્રણ મિત્રોની કોમેડી કરતી ફિલ્મોની સંખ્યાતો કાયમ વધતી જ ચાલી છે. ગુજરાતી દર્શકોની આ ફરિયાદ કદાચ Midnights With મેનકા દૂર કરી દે એવી પૂરતી શક્યતાઓ છે. મુખ્ય કલાકારો: મલ્હાર ઠાકર, ઈશા કંસારા, વિનીતા મહેશ, પાર્થ ઓઝા અને હાર્દિક સાંગાણી સંગીત: અંબરીશ શ્રોફ નિર્માતા: રશ્મીન મજીઠીયા નિર્દેશક: વિરલ શાહ રન ટાઈમ: ૧૩૫ મિનીટ્સ કથાનક: મલ્હાર ઠાકર (મલ્હાર ઠાકર) સ્ટેજનો નાનકડો અદાકાર છે પરંતુ તેના સપના બહુ મોટા છે. મલ્હાર પોતાની બહેન રીયા (વિનીતા મહેશ) સાથે રહેતો