યુઝ એન્ડ થ્રો

(42)
  • 2.6k
  • 5
  • 721

યુઝ એન્ડ થ્રો       આજે ધનતેરસ હતી .. એક ખાસ દિવસ .. . દિવાળીની દ્રષ્ટિ એ નહીં પણ ભાવનગરના જાણીતા ઉધ્યોગપતિ વિશાલભાઈની દીકરી ધરાનો પ્રથમ જન્મ દિવસ . છ વર્ષે પારણું બંધાયું હતું . રોમિલની મમ્મી એ બૂમ પાડી .” રોમિલ બેટા ચાલ જલ્દી . થોડી કઈ મદદ કરીએ વિશાલને ...આમ ટાઈમે જવું સારું ન લાગે .” “ હા, મમ્મી તમે બધા જાઓ હું થોડું હિસાબનું કામ પતાવી આવું છુ . ઘરના બધા જ સભ્યો સજી-ધજીને નીકળી ગયા . રોમિલે બધા દરવાજા બંધ કર્યા કબાટમાથી એકા સફેદ કાપડનો ટુકડો પ્લાસ્ટિકની એક બેગમાથી હળવેકથી કાઢ્યો . દારૂ નો એક ઘૂટ