આપણું ઘર - 2

  • 3k
  • 2
  • 919

         "આપણું ઘર "♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥ભાગ 2(⊙.⊙)(⊙.⊙)(⊙.⊙)(⊙.⊙)(⊙.⊙)                   કોમલ અને કરણ ના લગ્ન સારી રીતે પુરા થઇ ને એક બાળક નો જન્મ થાય છે અને ઘરમાં બઘા ખૂબ ખુશ થઈ જાય છે અને તેમાં ફક્ત એક જ કાકા જે ખૂબ ખુશ છે પરંતુ તેઓ ઉદાશ પણ છે.  અને તે આપણા આ ઘર ના અખિલ કાકા અને તેઓ જ ધર ના માલિક પણ છે કોઈ ને ખાસ ખબર નથી પણ તેઓ ઘણા સમયથી અહીંઆ જ રહે છે અને દરરોજ સવારે અને સાંજે કોઈ ની રાહ જોતા હોય તેમ દરવાજા પાસે જ ઊભા રહે છે તેઓ શાંત