પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-8

(178)
  • 5.2k
  • 8
  • 2.1k

તમને લોકો ને એ આશ્ચર્ય છે કે અવિનાશ કોણ છે એની પાસે આટલી અદ્ભુત શક્તિઓ ક્યાથી આવી . તમે લોકો એતો જાણો છો કે હું એક witch છું( witch means a woman who can practice a magic ,એવી સ્ત્રી જે જાદુ કરતાં જાણતી હોય.)vampires અને werewolf જેવા અનેક supernatural creatures ની દુનિયા વચ્ચે અને સામાન્ય માણસો વચ્ચે balance જાળવવા witches ની રચના થઈ. અમારી witch ની દુનિયા માં સ્ત્રીઓ માં જાદુમંત્ર ની પરંપરા વર્ષો થી ચાલતી આવી છે. પરંતુ જેમ દરેક જગ્યાએ અચ્છાઇ અને બુરાઈ હોય છે એમ અમારી દુનિયા માં પણ dark magic છે.વર્ષો પેહલા એક witch નો પતિ કે જે માણસ હતો એને witch નો દુરુપયોગ કરી dark magic ની મદદ થી witch ની તમામ શક્તિ ઓ હાંસલ કરી લીધી .