અનોખી બર્થડે ગિફ્ટ

(47)
  • 3.7k
  • 2
  • 958

               એક ખુશહાલ પરિવાર હતો. પરિવાર નો મતલબ એવો નથી કે તેમાં છ થી આઠ જણા હોય. તેવી જ રીતે આ પરિવાર માં પણ ખાલી ત્રણ જણા જ હતા. પરી , તેની મમ્મી નંદિની અને તેના પપ્પા રણવીર. નંદિની અનાથ હતી. જયારે રણવીર ના પરિવાર માં તેના બા અને દાદાજી જ   હતા.           એક વાર વેકેશન માં પાંચ વર્ષ ની પરી ને તેના પપ્પા ગામડે તેના બા અને દાદાજી ને ત્યાં મૂકી જાય છે. જેથી બા અને દાદાજી ને પણ થોડા દિવસ નવીન લાગે અને પરી ને પણ શુદ્ધ વાતાવરણ અને