લાલ ગુલાબ

  • 8.6k
  • 3
  • 2k

                            "લાલ ગુલાબ "                            ( પ્રકરણ 1)                                 હું રોજ ની જેમ એક હોસ્પિટલમાં ફરી ગયો.  હું પત્રકાર છું એટલે મારે મારી રચના તૈયાર કરવા માટે પોતે અલગ અલગ હોસ્પિટલમાં જાવ છું, તથા ત્યા થોડી સેવા આપુ છું અને આ અંગે ડોક્ટર ને પણ જણાવ્યું હતું . અને ડોક્ટર ને પણ કોઈ સમસ્યા ન હતી.  આજે સવારે પણ હું એવા જ એક હોસ્પિટલમાં દાખલ થયો તે એમ તો ઘણુ મોટુ છે.  અને તેનુ નામ