કાગડા નું બચ્ચું

(16)
  • 7.2k
  • 2
  • 1.2k

          સાંજના સમયે કરુણા મમ્મી નો હાથ પકડી અગાસીમાં ઊભી હતી. સામે જાંબુડા નાં ઝાડ પર કાગડો તેનાં બચ્ચાને ચાંચમાં ચાંચ નાખી ચણ ખવ રાવાતો  હતોઃ નાનકડી કરુણાએ તેનાં મમ્મીને પુછ્યું, "મમ્મી આ બચ્ચું તો કાગડા જેવું નથી લાગતું !" તેનાં મમ્મીએ કહ્યુ, " તેં કોંયલનુ બચ્ચું છે.કોયલ તેનાં ઈંડાં કાગડાના માળામાં મૂકી જાય છે. કાગડો-કાગડી ઈંડાં સેવે તેમાથી બચ્ચા નીકળે તેને ચણ ખવરાવી મોટા કરે." કરુણા કહે, " તો.. કાગડો મૂર્ખ પક્ષી કહેવાય કોં'કના બચ્ચા ઊંછેરી દે." તેની મમ્મીએ કહ્યુ, "કાગડાને બચ્ચું બહાર આવે એટલે ખબર તો પડી જ જાય પણ તેને બચ્ચા સાથે માયા