ગરિમા ભાગ ૨.

(34)
  • 2.7k
  • 4
  • 992

ગરિમા ભાગ ૨ ગરિમા એના માબાપની એકની એક દીકરી હતી. અમારું ડેટિંગ સેટિંગ એક વર્ષ ચાલ્યું. એક વર્ષ પછી એનું બી.એડ પૂરું થયું એટલે એના સમાજમાંથી એના માંગા આવવા લાગ્યા. એનું ટ્યુશન બંધ થયું. એ દરમિયાન ગરિમા પણ મારી સાથે લગ્ન કરવા ઉતાવળ કરવા લાગી, પણ સાહેબ મારી નાની બેહેનનું પણ મારે જોવાનુંને? એ પણ મારી જવાબદારી હતી. અને એ જવાબદારીને મારે પ્રાથમિકતા આપવી મારી નૈતિક ફરજ હતી. બસ એ વાતને લઈને અમારે વાંકું પડી ગયું હતું.” “જયેશભાઈ એ દિવસે તમે જે શાયરી બોલ્યા હતા એ તો અરવિંદભાઈને સંભળાવો! એ પણ વાર્તામાં ઉમેરી દેશે.” વચ્ચે પપ્પુ બોલ્યા વગરનો રહી