પબ-જી

(51)
  • 2.7k
  • 4
  • 791

આજનું યુવાધન સમયાંતરે આવતી મોબાઈલ ગેમ્સમાં અનેક માનવકલાકો વેડફી નાખે છે... વળી, આ ગેમ્સની અનેક સમસ્યાઓને જાણે અજાણે આમંત્રે છે... યુવાઓમાં હકારાત્મક ઉર્જા વધે અને પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી જાણે અને સમજે તે માટે આ અલગ જ પ્રકારની ગેમ તમને આ વાર્તામાં જાણવા મળશે... જુદા જુદા લોકેશનમા રહેલા માનવોની તકલીફો જાણી તેને દૂર કરવાનું શીખવતી નવી જ ગેમ સબ-જી આ વાર્તામાં તમને જાણવા મળશે..