હૈયા ના ધબકારા પ્રકરણ 1 કિરણ: ચાલ ને કરણ આપણે કોફી પીવા જઈએ .કરણ: પણ રાત થઇ,કિરણ: પણ બોલ શું? પહેલી વાર જઈએ છીએ છે.કરણ: હા ચાલ મારી કોફી કિરણ:ઓ,,,, કેમ આવુ બોલે છે. કરણ:ના મારી કોફી, અે તો દર રોજ તો તને કેવી રીતે તને કોફી ફાવે છે. કિરણ:અરે એમા શું છે ,એછે ને આપણી હોબી માં હોવુ જરૂરી છે ત્યારે તે ગમે,કિરણ:મને તો લાગે છે કે તારે લઇ નથી જવુ. કરણ:અરે,ના ચાલ ને