જિંદગી અને પ્રેમ તારીખ ૧૦/૦૬/૨૦૧૮ એ દિવસ હજી મારા દિલ માં સાચવી ને રાખ્યો છે. એ દિવસે પેહલી વખત મારી અને ખુશ ની મુલાકાત થઇ અમે એક બીજા ને ફોન પર મળ્યા અને એક બીજા સાથે વાત કરવા લાગ્યા આમ તો એનું નામ ખુશાલી હતું પણ હું એને પ્રેમ થી ખુશ કેહતો એ દિવસે માસી ને ત્યાં ક્લિનિક માં ફોન જોડ્યો અને હું મારા માસી મસ્તી કરવા લાગ્યા કે માસી પૂછે કે ભાઈ તારા લગ્ન વિશે કઈ વિચાર્યું કે આમનામ રેહવું છે. મેં પણ કહ્યું માસી ગુજરાતી છોકરો કહી લગ્ન વિશે ખુદ ના કહે તો માસી કહે હું વાત કરું