પહેલો પ્રેમ કે પહેલું આકર્ષણ

(40)
  • 4.2k
  • 9
  • 1k

આપણે ખૂબ નાના હોઈએ ત્યારે આપણને પ્રેમ વિશે કઈ ખબર હોતી નથી. આ વાર્તા પણ મારા બાળપણ માં બનેલી ઘટના ની છે.તારીખ યાદ નથી પણ એ મારો એ નવી શાળા માં પહેલો દિવસ હતો. પહેલાં હું મારા પપ્પા જે શાળા નોકરી કરતા હતા તે શાળા માં પહેલું ધોરણ ભણ્યો પણ અમુક કારણોસર મારે બીજા ધોરણ માં આવતાં આ નવી શાળા માં આવ્યો હતો.હા, મિત્રો આ પ્રસંગ જ્યારે હું બીજા ધોરણ ભણતો હતો ત્યારે બન્યો હતો. લગભગ એક અઠવાડિયા સુધી હું એ સ્કૂલ માં ગયો ત્યાર પછી તે મને જોવા મળી હતી.માથા ના બધા વાળ ઓળી ને બે ચોટલા બાંધેલા હતા