એક શરત મોતની

(74)
  • 3.2k
  • 10
  • 1k

The Bet of Death…( એક શરત મોતની)મિત્રો, મારા દ્વારા લખાયેલ એક રિયલ હોરર સ્ટોરી…..The untold moments...ને મળેલ ભવ્ય સફળતા બાદ હું  મકવાણા રાહુલ.એચ આપ સૌ વાંચકો માટે આવી જ એક અંગે અંગના રૂંવાડા ઉભી કરી દે તેવી એક રિયલ હોરર સ્ટોરી …..મોતની શરત…...રજુ કરવા જઈ રહ્યો છું...આ સ્ટોરી રિયલ છે પરંતુ ગોપનીયતા જળવાય રહે તે હેતુથી અહીં પાત્રો અને સ્થળનાં નામ બદલાવેલ છે………..સમય : સવારના 11 કલાકની આસપાસ.સ્થળ : મેડિકલ કોલેજ કેન્ટીન           મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા પાંચ મિત્રો રાજેશ, મેહુલ, ઉમેશ, રઘુવીરસિંહ અને કૌશલ આ પાંચેય મિત્રો, કેન્ટીનમાં એક ટેબલને ઘેરીને બેઠા છે, અને ચાની ચૂસકી લગાવે છે, આ