સાંતાક્લોઝ

  • 1.4k
  • 3
  • 606

આ વાર્તા છે સંસ્કૃતિ અને તેના પ્રત્યેના એક અભિગમની... ક્યારેક પોતાની સંસ્કૃતિ ભૂલી બીજી સંસ્કૃતિ અને સંસ્કારને અપનાવી લઈએ ત્યારે કોઈક તો પ્રશ્ન કરે છે જ... આ વાર્તામાં નાના બાળકને સાંતાક્લોઝ બનાવવા મથતી માતાને તે બાળક પ્રશ્ન કરે છે જે સૌને વિચારતા કરે છે....