બકા'લુ -૬ - બકાલુ

(11)
  • 3.9k
  • 3
  • 1.3k

બકાલું -૬ પાર્થિવે કાવ્યાંના જોબના નજીકનાં વિસ્તારમાં દુકાન ભાડે લઇ દુકાન ચલાવાનો વિચાર કર્યો. સાથે અે પણ વિચારવા જેવી બાબત હતી કે આટલા મોટા હોદ્દા વાળી કાવ્યાંના પ્રેમી અેક સામાન્ય શાકભાજીના દુકાન વાળો ? પાર્થિવનાં ઘરના લોકો તો કાવ્યાંને સ્વિકારી લેશે પણ કાવ્યાનાં ઘરના ? આ બધા પશ્નોન‍ા જવાબ શોધવા ખુબ જ કઠિન બાબત હતી... કાવ્યાં તો પાર્થિવને પોતાનો જીવ જ સમજતી હતી અેનાં વગર શ્વાસ લેવા પણ અઘરું હતું... કાવ્યાંને ભણાવી ગણાવી સારી નોકરી મળે ત્યાં સુધી સારસંભાળ રાખનાર માતા પિતા ક્યાં !! શું બેરોજગાર પાર્થિવને પોતાના ઘરનો જમાઇ બનાવશે ? આવા દિવસોમાં