આપધાત

(17)
  • 1.8k
  • 2
  • 661

કાલે સવારે વહેલા ઉઠી જજે કૃતી,ફટાફટ સારા કપડા પહેરી તૈયાર થઈ જજે જમીને ટીવી જોય રહેલી કૃતીને તેની મમ્મી એ કહ્યુ. કેમ મમ્મી,કયા ફરવા જવાનુ છે આપણે? કૃતીએ આતુરતાપૂર્વક તેની મમ્મીને પુછ્યુ. ફરવા નથી જવાનુ આપણે,કાલે તને અમેરીકાથી ઇન્ડીયા આવેલો વૃદન જોવા આવવાનો છે,તારા સગપણ માટે કૃતીની મમ્મી એ જવાબ આપ્યો. પણ મમ્મી અચાનક જ,તમે અને પપ્પા એ મને મારા સગપણ વિશે કંઈ પણ પુછ્યા વગર જ,આ બધુ નકકી કરી દીધુ, ખસકાતા અંદાજ સાથે કૃતીએ તેની મમ્મીને કહ્યુ. આ બધી બાબતો પુછવાની ના હોય,છોકરી ઉમરલાયક થાય એટલે તેના મમ્મી-પપ્પાએ તેના સગપણ માટેની તૈયારી શરૂ કરીજ દેવી પડે છે કૃતીના મમ્મીએ,કૃતીને જવાબ આપ્યો. કેમ