ઓટોગ્રાફ - Richa

(21)
  • 2.9k
  • 4
  • 1.1k

Autograph આ સ્ટોરી ના મુખ્ય પાત્રમાં સોનિયા જે એક ખૂબ મોટી અભિનેત્રી છે. અને વિવેક જે એક બિઝનેસમેન છે . શરૂઆત માં સોનિયા પોતાના ઘરમાં બેસી ને પોતાના લાખો ફેન ના પત્ર વાંચી રહી હતી , ત્યારે એક પત્ર વાંચે છે, ત્યારે તે ખૂબ રડી પડે છે અને અંદર અંદર પોતાની સાથે લડે છે . અને ફક્ત એક વિવેક રોય નુ નામ વારંવાર રજૂઆત કરે છે. અને કદાચ આ વાત દર મહિને થાય છે જયારે આ પત્ર આવે ત્યારે , આ પત્ર દર મહિને એક સરખો આવે છે.અને બે વર્ષ થી આ પત્ર આવે છે. અને તે વાંચીને તે