લોકરક્ષક ભરતી મેળો

  • 3.4k
  • 971

અમદાવાદ એસ ટી આમ તો અમદાવાદ એસ ટી ની જ શુકામ વાત કરૂ? જ્યારે વાત કરવી જ છે લોકરક્ષક ભરતી ની આહાહા સુ ભરતી મેળો થવા જઈ રહ્યો છે! આજે સમગ્ર ગુજરાતમાંથી યુવાધન ભરતીમેળા માટે તૈયાર થયું છે. ત્યારે આજે કુંભમેળા ની જાખી થઈ. શનિ રવિ ની રજા અને અગત્ય ના કામ અર્થે અમદાવાદ જવાનું થયું. બસ જ્યાં જોવું ત્યાં ગુજરાત નું યુવાધન, ભાવનગર થી અમદાવાદ તરફ જતું હતું. ત્યારે ભાવનગર થી અભયમ કેરિયર એકેડેમી ના અમુક ઉમેદવારો સાથે હતા. અત્યારે ખૂબ અગત્ય ની વાત એ છે કે 9800 સાડા નવ હજાર ની આસપાસ લોકરક્ષક ના જવાનો ની