પ્રેમ ની પરિભાષા - ૫. રુદ્ર

(28)
  • 3.1k
  • 2
  • 1.2k

“ સૌથી વધારે તમને ક્યા મીત્ર સાથે આનંદ આવતો હતો “ કાવ્યા ના પ્રશ્ન થી સૌમ્ય નુ કથાનક ફરી શરુ થયુ . “ ત્રણેય સાથે ખુબ સબળ લાગણીતંતુ બંધાઈ ચુક્યો હતો . અમે ત્રણેય કઈંક ને કઇંક ખાસીયત ધરાવતા હતા જેમ કે કરણ જેવી અભ્યાસ ને સમજવા ની ક્ષમતા કોઈ મા ના હતી . ડી ની વાચાળતા અને મસ્તી મજાક ની આદત સૌ કોઈ ને હસાવતી . હુ કન્યા ઓ મા મને પામવાનુ એક અજબ આકર્ષણ જન્માવતો . પણ રુદ્ર તો રુદ્ર જ હતો તે અમારા ત્રણ ની લાક્ષણીક્તા ઓ એકસાથે સમેટી ને પોતાના મા દબાવી રહ્યો હતો . વળી