ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૦

(136)
  • 3.6k
  • 6
  • 1.7k

સવાર નાં સુંદર કીરણો મુક્તિ નાં ચહેરા ને સ્પર્શી રહ્યા હતાં. હાથ માં ચા ની ટ્રે લઈને મંથન એ દરવાજો ખોલ્યો. શાંતિથી મુક્તિ ને સૂતી જોઈ બે ઘડી મંથન તેને જોતો જ રહ્યો. ત્યારબાદ ટ્રે ટેબલ પર મૂકી બારી નાં પડદા હટાવ્યા. જેથી મુક્તિ ની આંખ ખુલી. " ગુડ મોર્નિગ મુક્તિ મેડમ.  અહીં તમારો સરવન્ટ હાજર છે તમારી સેવામાં. હીયર ઈઝ યોર બેડ ટી " " સરવન્ટ? તુ વળી ક્યારથી મારો નોકર બની ગયો " " જ્યારથી તારા પ્રેમ માં પડ્યો " " ઓહ એમ. તો વિચારી લે આ ગુલામી આજીવન કરવી પડશે " "  આ ગુલામી માંથી છૂટવા કોણ માંગે છે " " બસ હવે