ધ ગોડ ઓફ વુમન

(23)
  • 2.9k
  • 2
  • 856

સવાર ના છ વાગ્યા હશે અને Alarm વાગ્યું. આજે તો નયનાબહેનને માથે આંભ તૂટી પડયુ હતું કારણતો ઘરવાળાને પણ ખબર નહી હોય.પણ નયનાબહેન ના હાલચાલ પરથી સૌ કોઇ અનુમાન લગાવી શકે કે આજે દાળમાં કંઇક કાળુ છે. નયનાબહેને આગલી રાતથી જ પતિ પરમેશ્વરને કહી રાખેલુ કે કાલે સવારે હું તમારુ Tiffin નહી બનાવી શકુ.કારણકે આજે નયનાબહેનને બધું જ કામ જાતે કરવાનુ હતુ.નયનાબહેનની વહાલસોયી કામવાળી બાઇ આજે કામ પર આાવવાની ન હતી. પતિથી પણ લગ્નને પંદર વરસ થઇ ગયા હોવાથી કંઇ બોલી શકાય એમ હતુ નહીં એટલે સવારનું જમણ office માં જ કરવાનુ વિચાર્યુ.અને તેમને નયનાબહેનનો mood જોઇને મૌન રહેવામાંજ શાણપણ