રોશન હવે કોનો ?

(14.3k)
  • 4.4k
  • 2
  • 1.4k

રોશન હવે કોનો? આશાની માએ આશાને નિંદરમાંથી જગાડી. સવાર ખીલી ઊઠી હતી. સૂરજના કિરણો ચારેકોર પ્રકાશ પાથરી રહ્યા હતાં. ‘ચાલ ઊભી થા આશા?’ માએ કહ્યું. આશા પોતાના મીઠા સ્વપ્નોની દુનિયામાંથી પાછી આ માણસોની વસ્તીમાં પહોંચી ગઈ હતી. તે આળસ મરડતી પલંગમાંથી બેઠ