કેબલ કટ, પ્રકરણ ૩૧

(101)
  • 2.6k
  • 2
  • 1.2k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૧હીરાલાલ કાર અને પૈસાનો થેલો લઇ ફાર્મ હાઉસ પહોંચે છે. ત્યાં જાયમલ, ગફુર અને ખેંગાર રાહ જોઇ રહ્યા હતાં. "આવો ડી એમ" જાયમલ ઉત્સાહી સ્વરે બોલ્યો"લો આ પૈસા ભરેલો થેલો અને આ કારની ચાવી, મારુ કામ કયારે થશે ?" ડી એમ બોલ્યા "કામ....તો ..હાલ જ અને હમણાં જ ચાલુ થઇ જશે." જાયમલે ઉભા થઇને પૈસા ભરેલો થેલો અને કારની ચાવી હાથમાં લઇને કહ્યું."જાયમલ, હવે પછીનો તારો પ્લાન શું છે ?" ગફુરે પુછ્યું. "મારો પ્લાન તો હું કયારેય કોઇને નથી જણાવતો પણ એટલું કહુ કે હું અત્યારે જ માલની શોધમાં નીકળી જઉ છુ અને માલ