ગુલાબનું અભિમાન

  • 3.2k
  • 4
  • 1.1k

રોજ ની જેમ આજે પણ એજ સવાર હતી. સુરજ દાદા હજી આળસ મરડી ને જાગ્યા હતા આછો કેસરી રંગ ફેલાયેલો હતો ચારે દિશા માં અને રોજ ની જેમ દરેક ઝાડ ડગ મગ...ઝોલા ખાતું હતું। આજે હું વાત કરું તમને ફૂલ ની... બાગ માં બહુ બધાં સુંદર મઝાના ઝાડ હતા। દરેક ઝાડ ને ગુમાન હતું કે તે પેલા ઝાડ કરતા વધુ સુંદર છે। અને એક કહેવત છે કે બાપ એવા દીકરા। ...અને વડ એવા ટેટા તેમ દરેક ઝાડ ને એવું ગુમાન હોય તો તેના ફૂલ ને કેમ નહિ.બસ દરેક ઝાડ પોતપોતાની સુંદરતા સાબિત કરવા માં વય્સ્ત હતા। તો બીજી બાજુ દરેક ઝાડ ના ફૂલ