પ્રેમ ની પરિભાષા - ૬. પુજા નુ આગમન

(25)
  • 2.2k
  • 2
  • 825

કાવ્યા એ રાત્રી ઉંઘ વિના વિતાવી . તે જાગી ને તુરંત જ સૌમ્ય ની રૂમે પહોંચી હવે તેને સુંદર દેખાવ ની જરૂર ન હતી . તે ઉતાવળે આવી અને નાસ્તો બતાવી સૌમ્ય ની ચાદર ખેંચી પ્રેમ થી કહ્યુ “ ચાલો ઉઠો , નાસ્તો બની ચુક્યો , તમે ફ્રેશ થાવ ત્યા સુધી મા હુ ચા બનાવુ “ સૌમ્ય એ ચાદર ખેચતા કહ્યુ , “ આજે રજા છે . આજે તો થોડી શાંતી રહેવા દે . થોડી ઉંઘ ખેંચી લઉ ““  અચ્છા તમારે ઉંઘ ખેંચવી છે “ કાવ્યા સૌમ્ય પર કુદી પડી અને જોરથી તેની કાન મા કહેવા લાગી “ કાલ રાત્રી