પ્યાર Impossible - ભાગ ૧૪

(105)
  • 4.9k
  • 3
  • 1.9k

      રાઘવ અને સ્વરાએ વિચાર્યું કે શામોલી અને સમ્રાટને આપણે મળાવવા જ જોઈએ. પણ કેવી રીતે? બંન્ને એકબીજાને ચાહતા હતા પણ કહી નહોતા શકતા. આખરે રાઘવ સમ્રાટને સમજાવશે અને સ્વરા શામોલીને એવું બંન્ને જણા નક્કી કરીને ગયા.સ્વરા:- શામોલી જો તું અહમમાં રહીશ તો તું સમ્રાટને ખોઈ બેસીશ. સમ્રાટ આજકાલ શિવાંગી સાથે વધારે સમય પસાર કરે છે. પછી તારી ઈચ્છા. શામોલી:- સમ્રાટને હું ચાહું છુ પણ એ શિવાંગી સાથે ભલે ખુશ રહેતો. એના Self respectને મેં ઠેસ પહોંચાડી છે તો બની શકે કે એ હવે મને પ્રેમ ન કરતો હોય.સ્વરા:- ધારો કે સમ્રાટ તને મળવા તૈયાર થાય તો?શામોલી:- મને મળવામાં