ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૨

(148)
  • 3.4k
  • 5
  • 1.9k

મુક્તિ મંથન ઈશા અને  ઈશાન  ઓફીસ નં  ૩૦૮  ની  બહાર ઊભા  રહ્યા. ઈશા -  ગાયઝ  ધ્યાન  રાખજો. અંદર ખતરો હોઈ શકે છે. અને કાંઈ પણ લાગે તો તરત બહાર નીકળી ગાડી એ પહોંચી જાજો. ઈશાન - હા તુ પણ નીકળી જાજે. ઈશાન એ ચિંતાજનક સ્વરે કહ્યું અને ઈશા એ મોઢુ મચકોડ્યું. મંથન એ ડુપ્લીકેટ ચાવી થી  દરવાજો ખોલ્યો. ચારેય અંદર ગયાં. મુક્તિ એ લાઈટ કરી.  બધું બરોબર લાગી રહ્યું હતું. ત્રણેય ને ઈશા એ જમીન પર  બેસવા કહ્યું. ચારેય વર્તુળ કરીને બેસી ગયાં.  ઈશા એ  ચેતવણી  આપી  કે કાંઈ પણ થાય બધાં એ  એકબીજા નો  હાથ ન છોડવો. ઈશા એ  એનાં પાસેનું  બોર્ડ