અંદરની અકળામણ - તકલીફ તો રહેવાની

  • 4.5k
  • 1
  • 1.1k

તું કેટલો સસ્તો થઈ ગયો,તું રૂ થીયે હલકો થઇ ગયો.મુકો લપ,છોડો ઝફા, મારા બાપને કેટલા ટકા? એમાં મારું શું જાય છે ! કહેતા એમ અન્યાય સહેતો થઇ ગયો,તું કેટલો સસ્તો થઈ ગયો,તું રૂ થીયે હલકો થઇ ગયો.પૈસા,પૈસા,પૈસા,પૈસા!સુખ ઐસા દુસરા કૈસા? નાદમાં એ પોતાનાથી પરાયો થઇ ગયો,તું કેટલો સસ્તો થઈ ગયો,તું રૂ થીયે હલકો થઇ ગયો.હાજી સા'બ,નાજી સા'બ,સારું લાગે તે કરો સા'બ!ઢીલો બને,વિલો બને,પણ ના સિંહ સમ ત્રાડ કરે,'ને, બીકણ બકરો થઇ થઇ ગયો.તું કેટલો સસ્તો થઈ ગયો,તું રૂ થીયે હલકો થઇ ગયો.કરે મન પ્રપંચ, પ્રમાદ 'ને થાય ઉન્મત,બુદ્ધિ સમજાવે, પણ તું થાય ના સંમંત,'ને મનનો ગુલામ થઇ ગયો.તું કેટલો સસ્તો થઇ ગયો,તું રૂ થીયે